About Us

About Gujarat

G-Shala : Gujarat - Students' Holistic Adaptive Learning App is an eContent App for Standard 1 to 12 embedded on Learning Management System (LMS). G-Shala is designed & developed by Gujarat Council of School Education, Samagra Shiksha, Education Department, Government of Gujarat based on Gujarat State Education Board (GSEB) syllabus.

G-Shala is a platform-agnostic and device-independent App which provides digital interactive 2D/3D augmented e-Content mapped with textbooks for all the subjects, including Science & General streams in Std.11-12.

The G-Shala App also offers guided learning with reference/ supplementary materials, topics mapped with Learning Outcomes, virtual simulations for laboratory experimental simulations, pre-classroom modules for teachers, instructor Led videos as well as self-learning & self-assessment modules for students.

જી-શાલા : ગુજરાત - વિદ્યાર્થીઓની હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ એ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS) પર કાર્યરત ધોરણ-૧ થી ૧ર માટેની એક ઇ-કન્ટેન્ટ એપ્લિકેશન છે. G-Shala અંતર્ગત ઉપલબ્ધ ઇ-કન્ટેન્ટ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) ના અભ્યાસક્રમ પર આધારિત છે, જે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવી છે. G-Shala એપ્લિકેશન કોઇ પણ પ્લેટફોર્મ અને ડિવાઇસને સપોર્ટ કરતી એપ્લિકેશન છે, જે ધોરણ-૧૧-૧રમાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિત તમામ

વિષયો માટે પાઠ્યપુસ્તકો મુજબ ડિજિટલ ઇન્ટરેક્ટિવ 2D/3D એનિમેશન સાથેનું ઇ-કન્ટેન્ટ ધરાવે છે અને સંપૂર્ણપણે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત છે. G-Shala એપ સંદર્ભ સાહિત્ય/પૂરક સામગ્રી, પ્રયોગો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન, શિક્ષકો માટે પ્રિ-ક્લાસરૂમ મોડ્યુલ, શિક્ષક કેન્દ્રિત અધ્યાપન વિડિયો તેમજ સ્વ-અધ્યયન અને સ્વ-મૂલ્યાંકન મોડ્યુલ્સ સાથે સંપૂર્ણ માર્ગદર્શન સાથેનું શિક્ષણ પૂરું પાડે છે.

Our Key Features

Class 1 to 12 (All 3 stream)

Chapter wise E-content

2D & 3D Content Available

Gamified e-learning

Assessment & Remedial Learning Suggestions

Dashboard for parents to track child progress